Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કચ્છના ૫ મંદિરો સહિત ૯ર સ્થળોએ હાથફેરો કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

ભુજ : કચ્છના ૫ મંદિરો સહિત ૯ર સ્થળોએ હાથફેરો કરનાર ત્રણ  શખ્સો ઝડપાયા છે. મંદિરને નિશાન બનાવતા ૩ શખ્સો દબોચાયા છે.કચ્છના ૫ મંદિરોમાં કરાઈ હતી તસ્કરી રાજ્યના ૯ર સ્થળોએ માર્યો હતો હાથ યાત્રાળુઓના સ્વાંગમાં આવી  ચોરી કરતા હોવાનું ખૂલ્યું છે.

(3:56 pm IST)