Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કચ્છમાં વિદેશથી આયાત થતું લાખોનું બેઝ ઓઈલ ઝડપાયું

ભુજ : કચ્છના નાના કપાયામાંથી ૧૯.રર લાખનું બેઝઓઈલ કબજે કરવામાં આવ્યું છે અને રાજસ્થાની પેઢી વિરૂદ્ધ  ગુનો નોંધવામાં આવ્યો છે વિદેશથી બેઝઓઈલ કરાતું હતું ઈમ્પોર્ટ...કસ્ટમ ક્લિયરીંગ કરાવનારના નામ ખુલ્યા છે.

(3:55 pm IST)