Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ધુનડા આશ્રમમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી

 

જામ-જોધપુરઃ  ધુનડા સતપુરણ ધામ આશ્રમ મુકામે સદગુરૂ જેન્તી રામબાપાના સાનિધ્યમાં સાદગીપૂર્વક ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાયેલ જેમાં વિવિધ ગામોથી ભાવિકજનો પધારેલ. પુ.જેન્તી રામબાપાનું ગુરૂપુજન કરી આર્શિવાદ મેળવ્યા હતા અને પુ.બાપાના ભજન સત્સંગનો લહાવો લીધો હતો. તે તસ્વીર.

(10:27 am IST)