Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો : નવા 2 પોઝીટીવ કેસ નોંધાય : વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા : જૂનાગઢ સિટીમાં અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો

>જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં એક  દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે   
 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 2 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સીટીમાં એક અને માંગરોળમાં એક કેસ નોંધાયો
(8:45 pm IST)