Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જૂનાગઢમાં મુકબધીર પશુ પક્ષીઓ માટે સેવા યજ્ઞ

જૂનાગઢ `: અગ્રણી ભરતભાઇ ગાજીપરાની હાજરી અને માર્ગદર્શનથી રેશ્માબેન સોલંકી-પ્રમુખ, લાયોનેશ કલબ સિલ્વર રાજકોટ તેમજ ભાવનાબેન ધનેશા, ભાવનાબેન માવાણી, રૃપાબેન બરછા, ચાંદનીબેન પરમારની ટિમ દ્વારા ગિરનાર વિસ્તારમાં પક્ષીના કુંડા, માળા તેમજ જંગલના પશુના પીવાના પાણી માટે મોટી કુંડીની વ્યવસ્થા કરી હતી.મુકબધીર પશુ પક્ષી માટે પાણીની સેવા કરી ભવનાથમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

(1:52 pm IST)