Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

જેતપુર પંથક માં કોરોના વિસ્ફોટ : બે દિવસમાં 6 પોઝિટિવ કેસ

dir="auto">(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૨૭ :જેતપુર પંથકમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે.બે દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે.
      શહેરમાં બે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ખીરસરા, સ્ટે. વાવડી, વીરપુર, મેવાસા માં 4 કેસ નોંધાયા છે.
(3:32 pm IST)