Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કૃષિ કાયદા મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ : જુનાગઢમાં હરિયાણાના ખેડૂત આગેવાનનું નિવેદન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૭ : દિલ્હીમાં ચાલતું ખેડૂતોનું આંદોલન હવે ગુજરાતીમાં ગામડાઓમાં પહોંચ્યું છે દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલા આગેવાનમાંથી હરિયાણાના ખેડૂત અગ્રણી જૂનાગઢના વિસાવદર પંથકમાં ખેડૂતોને સંબોધન કરી રહ્યા છે.

ગુજરાત સરકાર દાવા કરે છે કે ગુજરાતમાં આંદોલનની કોઈ અસર નથી પરંતુ ખેડૂતોમાં ભારોભાર રોષ હોવાનું દિલ્હીથી આવેલ હરિયાણાના ખેડૂત આગેવાને જણાવ્યું છે કે ગુજરાતના ખેડૂતો નો આંદોલન માટે નો હરિયાણા અને પંજાબ કરતાં અલગ મિજાજ છે પણ ગુજરાતના ખેડૂતોમાં રોષ હકીકત એ હોવાનો દાવો કર્યો છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:12 pm IST)