Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

જામનગરમાં ૩ પૂર્વ કોર્પોરેટર ભાજપ

જામનગરઃ શહેર ભાજપ કાર્યાલયે મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૧૩ના પૂર્વ કોર્પોરેટર નિર્મલાબેન કામોઠી, વોર્ડ નંબર-૯ના પૂર્વ કોર્પોરેટર ભારતીબેન જડિયા,વોર્ડ નંબર-૧૪ના પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ આલરીયા પ્રમુખ વિમલભાઈ કગથરાના હસ્તે ખેસ પેરી ભાજપમાં પ્રવેશ કર્યો છે. ત્રણેય પૂર્વ કોર્પોરેટરોને શહેર ભાજપમાં કોઈપણ શરત વગર પ્રવેશ મેળવ્યા હોવાનું જણાવ્યું હતું.અગાઉ ભાજપમાં હતા અને ફરી ભાજપમાં જોડાયા છે.જામનગરમાં સુરેશભાઈ આલરીયા અગાઉ ભાજપમાંથી ચૂંટાયેલા હતા અને પૂર્વ ડેપ્યુટી મેયર હતા.(તસ્વીરોઃ કિંજલ કારસરીયા)

(1:01 pm IST)