Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

પોરબંદર દેવાંગ વાઢીયાએ કાચની બોટલમાં રાષ્ટ્રગીત તિરંગો-ચરખોના ચિત્રો કંડારાયા

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., રટઃ દેશના ૭ર માં ગણતંત્ર દિન અવસરે દેવાંગ વાઢીયા નામના બોટલ આર્ટ કલાકારે કાચની બોટલની અંદર રાષ્ટ્રગીત કંડારીને દેશભકિત પ્રેમ વ્યકત કર્યો હતો.

બોટલ આર્ટ કલાકાર દેવાંગ વાઢીયાએ કાચની બોટલમાં તિરંગો-ચરખો-ગાંધીબાપુ તથા પ્રેરક ૩ બંદરોના આર્ટ દોરી પોતાનો કલાનો પરીચય આપ્યો હતો.

(12:14 pm IST)