Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

મોરબીના રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે બાળકને હડફેટે લેતા ગ્રામજનોમાં આક્રોશ :ચક્કાજામ

રાજકોટ :મોરબી જીલ્લાના રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે એક બાળકને અડફેડે લેતા બાળકને ઇજા પહોંચી હતી આ અકસ્માત બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો અકસ્માત બાદ  કારચાલક ફરાર થયો હતો. રોષે ભરાયેલા લોકોએ રોડ પર વાહન ચાલકોને અટકાવ્યાં હતા.

(11:18 am IST)