Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જેતપુરમાં પ્રથમ નોરતે ધીમીધારે વરસાદ : રસ્તામાં પાણી વહેવા લાગ્યા : ખેલૈયાઓ ચિંતિત

જેતપુરમાં આજે સવાર થી જ વાતાવરણમાં પલટો આવ્યો હોય મેઘરાજાએ ધીમી ધારે ઈનીગ શરૂ કરતા રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા. પ્રથમ નોરતે જ વરસાદ વરસતા ખેલૈયાઓના દાંડિયાના રંગમાં ભંગ પડશે

 

(7:11 pm IST)