Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ભાયાવદર કોલકી સહિત અને ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ

મોટીપાનેલી તા.૨૬

       ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ભાયાવદર કોલકી સહિત અને ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ

વરસ્યો છે આ ઉપરાંત ખારચિયા રબારીકા વાવડીયા વિસ્તાર તથા ધારુ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તેમ મોટી પાનેલી થી અકિલા "ફેસબૂક" લાઈવના શ્રોતા ચંદ્રેશભાઇ પટેલે જણાવ્યું છે

(5:03 pm IST)