Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જુનાગઢ ગ્રેઈન સીડ્ઝ એન્ડ સુગર મર્ચન્ટ એસોસીએશન દ્વારા વિદાયમાન

 જૂનાગઢ : પોલીસ પ્રજાનો મિત્ર છે એવી લોકોકિતની વાસ્તવમાં પ્રતીતિ કરાવનાર, લોકપ્રિય, નખશિખ માનવતાવાદી એવા જુનાગઢ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા હતા એ ઉમદા માનવ રત્ન સમાન આદરણીય  પ્રદીપસિંહ જાડેજાની બઢતી સાથે અમદાવાદ ખાતે બદલી થતાં, ભાવભીની વિદાય આપવા માટે, આપણાં એસોસીએશનના અને શ્રીજૂનાગઢ પાંજરાપોળ ગૌશાળા ના પ્રમુખ રાજુભાઇ જોબનપુત્રા તથા ટ્રસ્ટીશ્રીઓ, શ્રી સત્યમ સેવા યુવક મંડળ ના પ્રમુખશ્રી મનસુખભાઇ વાજા, અલ્પેશભાઈ પરમાર તથા ધી જૂનાગઢ ગ્રેઇન સિડ્સ એન્ડ સ્યુગર મર્ચન્ટ એસોસિએશનને માનદ સેવા આપતાં નૈષધભાઈ જોબનપુત્રાએ  શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ બુકેથી સન્માનિત કર્યા હતાં.

(1:52 pm IST)