Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પ્રદેશ ભાજપ અગ્રણી પ્રશાંતભાઈ વાળાના પિતાશ્રીનું દુઃખદ અવસાનઃ સ્‍મશાનયાત્રા

રાજકોટઃ ગુજરાત ભાજપા મીડિયા સેલના પૂર્વ પ્રદેશ કન્‍વીનર અને પ્રદેશ આગેવાન પ્રશાંતભાઈ વાળા (મો.૯૯૨૪૨ ૦૯૧૯૧)ના પિતાશ્રી અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ના પૂર્વ જનરલ મેનેજર વિજયભાઈ વાળાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની અંતીમયાત્રા આજે તા.૨૬ને સોમવારના રોજ રાયજીબાગ, જુનાગઢ ખાતેથી સવારે ૯ વાગ્‍યે નીકળી હતી

 

(10:33 am IST)