Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબીના જોન્સનગર પાછળ તળાવના કાંઠેથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો.

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે જોન્સનગર પાછળ તળાવના કાંઠેથી ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ સાથે એક શખ્શને  ઝડપી લીધો છે
મોરબીના જોન્સનગર પાછળ તળાવના કાંઠે દારૂ હોવાની બાતમીને પગલે ટીમે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ કીમત રૂ ૩૬૦૦ ના મુદામાલ સાથે આરોપી સાહિલ અસગર જેડા રહે જોન્સનગર મોરબી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:56 pm IST)