Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ધોરાજી પોલીસે નંબર પ્લેટ વગરના વાહનો લઈ ને નિકળતાં શખ્સોની ચેકીંગ ઝૂબેશ હાથ ધરી કડક કાયવાહી કરાઈ છે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી માં નંબર પ્લેટ વગરના વાહનો મોટરસાઈકલ, કાર સહિતના વાહનો સાથે સીન સપાટા કરતાં ટાફીક નિયમો નો ભંગ કરતાં શખ્સો સામે જીલ્લા પોલીસે વડા બલરામ મીના જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમર માગદશન તળે ધોરાજી પીઆઇ હકુમતસિહ જાડેજા ટ્રાફિક હેડ દેવશીભાઈ બોરીચા સહિતના પોલીસે સ્ટાફ શહેરના જૂદા જૂદા વિસ્તારો મા ટાફીક ચેકીંગ ઝૂબેશ હાથ ધરીને 11 જેટલાં નંબર પ્લેટ વગરના વાહનોને ઝડપી પાડીને આગળની કાયવાહી હાથ ધરાઈ છે

આ અંગે ધોરાજી ના પીઆઈ હકૂમત સિહ જાડેજા એ જણાવ્યું હતું ધોરાજીમા નંબર પ્લેટ વગરના વાહનો લઈ ને નિકળતાં વાહનચાલકો સામે પોલીસે ચેકીંગ ઝૂબેશ શરૂ કરાઈ છે શહેરના જૂદા જૂદા વિસ્તારોમાથી 11 જેટલા વાહનચાલકો સામે કાયવાહી કરાઈ છે ધોરાજી પોલીસ મથક વિસ્તારમાં નંબર પ્લેટ વગરના વાહનો લઈને નિકળતાં વાહનચાલકો પોલીસ કડક કાયવાહી કરવામા આવનાર હોવાનૂ જણાવ્યું હતું

(5:40 pm IST)