Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ભાવનગરમાં ફરી ગરમીનો પ્રકોપ વધ્યો : તાપમાન 40.2 ડિગ્રી :38 કી. મી.ની ઝડપે પવન ફૂંકાયો

 ભાવનગર : ભાવનગરમાં ગરમીનો પ્રકોપ ફરી વધી રહ્યો છે. આજે ગુરુવારે  ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47 ટકા અને પવનની ઝડપ 38 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(7:18 pm IST)