Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ઉપલેટામાં પૂ. જીજ્ઞેશદાદાની ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે આરતીનો લાભ લેતા હરિભાઇ ઠુંમર (ભોલે) પરિવાર

ઉપલેટા : સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદા (રાધે રાધે) ની અહીંના મો. લા. પટેલનગર ખાતે લોકપ્રિય સાંસદ રમેશભાઇ ધડુક તથા દાસી જીવણ સત્‍સંગ મંડળ દ્વારા શરૂ થયેલી ભાગવત કથાના પ્રથમ દિવસે શ્રોતાઓની વિશાળ હાજરી વચ્‍ચે જીલ્લા બેંકના ડીરેકટર અને યાર્ડના વાઇસ ચેરમેન હરિભાઇ ઠુંમર (ભોલે) તેમના સુપુત્ર ઉત્તમ ઠુંમર સહિત સહ પરિવારે આરતીનો લાભ લઇ પૂ. જીજ્ઞેશદાદાના આશિર્વાદ મેળવ્‍યા હતા તથા જીજ્ઞેશદાદાએ તેમના નિવાસસ્‍થાને પધરામણી પણ કરીને આશિર્વાદ આપ્‍યા હતાં. (અહેવાલ : જગદીશ રાઠોડ, (તસ્‍વીર : ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:59 am IST)