Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ભાવનગરના દિપિકા દેસાઇનું ખેલ મહાકુંભમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન

ભાવનગરઃ રાજયના ૧૧માં ખેલ મહાકુંભ અમદાવાદ ખાતે યોજાયેલ જેમા ૪૦ વર્ષથી ઉપરની બહેનોના ચેસ ટુર્નામેન્‍ટમાં ભાવનગરના દિપીકાબેન દેસાઇ પ્રથમ ક્રમે વિજેતા બન્‍યા છે. (તસ્‍વીર - અહેવાલઃ વિપુલ હિરાણી ભાવનગર)

(11:29 am IST)