Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 10 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 3 કેસ, ભેસાણ, માળીયા,મેંદરડા અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 18 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 10 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 3 કેસ, ભેસાણ, માળીયા,મેંદરડા અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(9:31 pm IST)
  • ગુજરાતમાં મોટી હલચલ? : ગુજરાતમાંથી ખૂબ જ મોટા સમાચારોનો ટૂંક સમયમાં ધડાકો થવા જઈ રહેલ હોવાનું ‘ન્યુઝ ફર્સ્ટ’ નોધે છે access_time 12:25 pm IST

  • સંસદ ભવનના ગેટ નંબર એક ઉપર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવાશે : આ પ્રતિમા સામે બેસી સાંસદો ગાંધી ચિંદ્યા માર્ગે વિરોધ વ્યક્ત કરે છે : ભવનના નવનિર્માણનું કાર્ય ચાલી રહ્યું હોવાથી ટૂંક સમય માટે પ્રતિમા હટાવી પાછી યોગ્ય જગ્યાએ મૂકી દેવાશે access_time 11:43 am IST

  • અહેમદભાઈના પાર્થિવ દેહને સાંજ સુધીમાં ખાસ વિમાન દ્વારા ગુજરાત લાવવામાં આવશે : ભરૂચ નજીક તેમના વતન પીરાણા ખાતે સંભવતઃ આવતીકાલે દફનવિધિ થશે access_time 12:52 pm IST