Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

રાત્રે ૧૦-૦૦ કલાકે : રાજકોટ જીલ્લાના તમામ તાલુકા મથકોએ નોંધાયો વરસાદ

સૌથી વધુ લોધીકા તાલુકામાં ૧૮૬ મી.મી. જ્યારે સૌથી ઓછો વરસાદ જેતપુર તાલુકામાં ૧૨ મી. મી.વરસાદ

રાજકોટ જિલ્લામાં આજ સવારે ૬-૦૦ વાગ્યાથી રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ ની તાલુકાવાર વિગતો જોઈએ તો ઉપલેટા તાલુકામાં ૬૮ મી. મી. કોટડા સાંગાણી મા ૯૫, ગોંડલ ૪૨, જેતપુર ૧૨, જસદણ ૧૪, જામકંડોરણા ૩૯, ધોરાજી ૯૨, પડધરી ૧૪, રાજકોટ ૮૯, લોધીકા ૧૮૬, અને વિંછીયા તાલુકામાં ૨૦ મી. મી. એ મુજબ વરસાદ નોંધાયો હોવાનું ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે

(10:26 pm IST)