Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સ્વ.નાથાભાઈ ડાભીના ઘરે અમિતભાઈ ચાવડાએ મુલાકત લીધી.

જીલ્લા કોગ્રેસના કાર્યકરી પમુખ જયંતીભાઈ જેરાજ્ભાઈ પટેલ સહિતના કોગ્રેસ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આદેશ અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “વિસ્તૃત કારોબારી” નું આયોજન આજરોજ કરવામાં આવેલ છે. જેના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા આજે મોરબી આવી રહ્યા હતા ત્યારે તાલુકા પચ્યાતના પૂર્વ પ્રમુખ સ્વ.નાથાભાઈ ડાભીના ત્રાજપર ખાતે નિવાસસ્થાને પોહ્ચ્યા હતા તેમના પરિવારને આવી દુખની ઘડીમાં સાત્વના આપી હતી સાથે જીલ્લા કોગ્રેસના કાર્યકરી પમુખ જયંતીભાઈ જેરાજ્ભાઈ પટેલ સહિતના કોગ્રેસ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

(9:48 pm IST)