Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં કોટડા બાવીસી ડેમમાં પાણીની ભરપૂર આવક :ચાર દરવાજા ખોલવા પડ્યા

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં કોટડા બાવીસી ડેમ માં પાણીની ભરપૂર આવક થતા ચાર દરવાજા ખોલવા પડ્યા છે (કિંજલ કારસરીયા જામનગર)

(8:37 pm IST)