Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

લોધીકા તાલુકામા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

ફોફળ નદીમા પાણીની આવકના કારણે લોધીકાથી કોઠા પીપળીયા અને લોધીકાથી ચાંદલી ગામનો રસ્તો બંધ

રાજકોટ જિલ્લા ના લોધીકા તાલુકામાં આજ તા.૨૫ જુલાઈ ને સવારના ૬ વાગ્યા થી સાંજના ૪ વાગ્યા સુધીમાં ૧૩૦ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.
ફોફળ નદીમા પાણીની આવકના કારણે લોધીકાથી કોઠા પીપળીયા અને લોધીકાથી ચાંદલી ગામનો રસ્તો હાલમાં બંધ હોવાનુ મામલતદાર લોધીકા ની યાદી માં જણાવાયું છે

(6:05 pm IST)