Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ઉનામા.ડૂબતા પિતાને બચાવવા જતા બે પુત્રો પણ ડૂબ્યા: ત્રણ ના મોત

ગીર સોમનાથ: ઉના ના ઠીકરીયા ખારા વિસ્તાર માં આવેલ તળાવમાં માલ ધારી પિતા તથા બે પુત્રો ડુબી જવાથી મોત નિપજ્યા છે
માલ ધારી પિતા તથા બે પુત્રો ગયા હતા પિતાનો પગ લપસતાં પિતાને બચાવવા ગયેલા બન્ને પુત્રો પણ ડુબ્યા. હતા
ફાયર ફાયટરના  જવાનો દ્રારા અડધી કલાકની જહેમદ બાદ પિતા અને બન્ને પુત્રોના મૃતદેહ શોધી કઢાયા. હતા

 

(5:36 pm IST)