Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સાસણ ખાતે કેન્‍દ્રિય વનમંત્રીનું સ્‍વાગત કરતા જુનાગઢના મેયર સહિત ભાજપના આગેવાનો

જુનાગઢઃ કેન્‍દ્રિય વનમંત્રી તથા ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્‍દ્રભાઇ સાસણ ખાતે આવતા તેઓનું મેયર ગીતાબેન પરમાર ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચા સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન હરેશ પરસાણા શાસક પક્ષના નેતા કીરીટ ભીંભા તેમજ શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા તથા મહામંત્રીઓ શૈલેષ દવે, સંજય મણવર, ભરત શિંગાળા સહિતનાએ પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કર્યુ હતુ. જે તસ્‍વીરમાં નજરે પડે છે.(અહેવાલઃ વિનુ જોષીઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(1:49 pm IST)