Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ગીર સોમનાથ જીલ્લા માહિતી કચેરીમાં માહિતી મદદનીશની નિમણુંક

પ્રભાસપાટણ તા.રપ : જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ તરીકે ગૌરાંગભાઇ જોષી તેમજ દાસાભાઇ કોડીયાતરની નિમણુંક કરાઇ છે.

સહાયક માહિતી નિયામક રવિભાઇ ત્રિવેદી તથા ફરજ પરના તમામ કર્મચારીઓએ શાબ્‍દિક સ્‍વાગત કરી આવકાર્યા હતા.

(1:05 pm IST)