Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ગોંડલમાં ૪૬ કોરોના કેસ

ગોંડલ તા. રપ :.. ગોંડલમાં ગઇકાલે કોરોનાના ૪૬ કેસ નોંધાયા છે.

જેમાં શહેરમાં ૩૪ અને ગ્રામ્યમાં ૧ર કેસ નોંધાયા છે.

(1:29 pm IST)