Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

બોટાદ એસપીના હસ્‍તે ધાબળા વિતરણ

: જૂનાગઢઃ રીયલ સ્‍થિત ટેકસ કંપની રાણપુરના માલિક કૌશરભાઈ કલ્‍યાણીના જન્‍મદિન નિમીત્તે સિનીયર સીટીઝનને ધાબળા અને રાશન કીટનું બોટાદના એસપી શ્રી હર્ષદ મહેતા તથા શ્રીજી સ્‍વામી કરમડના હસ્‍તે વિતરણ કરાયુ હતુ જે તસ્‍વીરમાં નજરે પડે છે (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ

 

(10:58 am IST)