Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ભુપેન્દ્રભાઇએ ખીરસરા ખાતે કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી

રાજકોટ : ગઇ કાલે રાજકોટ ખાતે એક લગ્ન પ્રસંગે હાજર રહેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખીરસરા ખાતે કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ગ્રામ પંચાયત દ્વારા ભુપેન્દ્રભાઇનું સ્વાગત કરેલ. ભુપેન્દ્રભાઇએ જીલ્લા પ્રભારી અમિત બોરીચા, પ્રવિણભાઇ ઠુંમર, સંજયભાઇ દવે સહિતના આગેવાનો સાથે મુલાકાત કરી અનેક મુદ્દે વાતચીત કરી માર્ગદર્શન આપ્યુ હતું.

(10:38 am IST)