Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ધોરાજીમાં ધો. ૧ થી ૫નું શિક્ષણ કાર્ય

ધોરાજીઃ ઘણા મહિનાઓ ઓનલાઈન અભ્‍યાસ કરીને કંટાળી ગયેલા વિદ્યાર્થીઓ ફરી રાજ્‍ય સરકારના આદેશથી ધોરણ ૧ થી ૫ના વર્ગો ચાલુ કરાતા પટેલ વિદ્યામંદિરની પ્રાથમિક શાળાએ વિદ્યાર્થી હાજર રહેલ તે તસ્‍વીર

 

(9:56 am IST)