Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મેઘાનો વિરામઃ સસોઇ ડેમે પોણો ઇંચ

ગઇકાલે ભાવનગર, અમરેલી જીલ્લા સિવાય કયાંય પણ વરસાદ વરસ્યો નહીં: સવારથી સુકુ હવામાન

રાજકોટ તા. ર૪: સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે ભાવનગર, અમરેલી જીલ્લા સિવાય કયાંય વરસાદ વરસ્યો ન હતો અને આજે પણ સવારથી સર્વત્ર વિરામ પ્રવર્તે છે. જામનગરના સસોઇ ડેમ ઉપર ગઇકાલે પોણો ઇંચ વરસી ગયો હતો જે સવાર સુધીનો વરસાદ નીચે મુજબ છે.

ભાવનગર

ઉમરાળા

૬ મી.મી.

ગારીયાધાર

૧૩ મી.મી.

ઘોઘા

૩ મી.મી.

જેશર

રર મી.મી.

તળાજા

૧૮ મી.મી.

પાલીતાણા

૧પ મી.મી.

ભાવનગર

૩ મી.મી.

મહુવા

૩૯ મી.મી.

વલ્લભીપુર

૭ મી.મી.

શિહોર

૧૩ મી.મી.

અમરેલી

અમરેલી

ર મી.મી.

ખાંભા

૧૬ મી.મી.

જાફરાબાદ

૧૪ મી.મી.

ધારી

૮ મી.મી.

બગસરા

પ મી.મી.

બાબરા

પ મી.મી.

રાજુલા

ર૧ મી.મી.

લાઠી

૮ મી.મી.

લીલીયા

ર મી.મી.

સાવરકુંડલા

પ મી.મી.

જામનગર

જામજોધપુર-જામવાડી

૧૦ મી.મી.

સસોઇ ડેમ

ર૦ મી.મી.

બોટાદ

ગઢડા (સ્વામીના)

૩ મી.મી.

(11:47 am IST)