Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જૂનાગઢના માંગરોળમાં તોફાની પવનથી ભયંકર નુકશાન :કંપનીઓમાં લાખોની વખરી નાશ પામી

.ફાઇબર કંપનીઓમાં બનતી બોટ અને ફર્મા તૂટી પડ્યા

જૂનાગઢના માંગરોળમાં તોફાની પવનથી ભયંકર નુકસાન થયું છે. બંદર રોડ પર આવેલ કંપનીઓમાં લાખોની વખરી પવનને કારણે નાશ પામી છે.ફાઇબર કંપનીઓમાં બનતી બોટ અને ફર્મા તૂટી પડ્યા છે

(10:32 pm IST)