Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પોરબંદર શહેર સહિત જિલ્લાના ઘેડ પંથક અને માધવપુરમાં ધોધમાર વરસાદ પડ્યો

સિઝનના પહેલા વરસાદથી લોકોમાં આનંદની લાગણી ફેલાઈ

પોરબંદરશહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થતા શહેરીજનોને ઉકળાટમાંથી રાહત મળી હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડકની લહેર પ્રસરી હતી.  સિઝનના પહેલા વરસાદથી લોકોમાં આનંદની લાગણી અને હાંશકારો અનુભવતા જોવા મળ્યા હતા . 

(10:26 pm IST)