Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જેતપુરમાં આગળ વધતો કોરોનાનો કહેર વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા : કુલ 4 કેસ પોઝિટિવ નોંધાયા.

સામાકાંઠા વિસ્તારમાંથી અને ગ્રામ્ય વિસ્તારમાં સરધારપુરની મહિલાનો RTPCR રિપોર્ટ પોઝિટિવ

જેતપુર:  આજે ફરી બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમાં સામાકાંઠા વિસ્તારમાંથી અને ગ્રામ્ય વિસ્તારમાં સરધારપુરની મહિલાનો RTPCR રિપોર્ટ કરતા બન્નેના પોઝિટિવ રિપોર્ટ આવ્તા કુલ 4 કેસ નોંધાયા છે

(8:19 pm IST)