Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ધ્રોલમાં વરસાદ વરસ્‍યો

ધ્રોલઃ ધ્રોલમા બપોર બાદ ભારે ગરમીના બફારા બાદ મેઘરાજાની ઘમેકાદાર એન્‍ટ્રી થઇ હતી આ સિઝનનો પહેલો વરસાદ પવન સાથે પડતા ગરમીમા ઠંડક પ્રસરી જતા લોકો પહેલા વરસાદનો આનંદ લીધો હતો.

(12:58 pm IST)