Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જામજાધપુર મોલમાં ચોરી

જામજાધપુર,તા. ૨૪ ઃ ધ્રાફા ફાટક રોડ પર આવેલ શ્રીનાથજી સુપરમાર્કેટ નામના મોલમાં રાત્રીના સુમારે અજાણ્યા શખ્સો મોલની ઉપર છાપરૂ તોડી અંદર પ્રવેશી થડામાં રાખેલ ૧૫,૦૦૦ રોકડા ૧૦૦૦ની કિંમતનો શીલીંગ ફેન શેમ્પુ સહીત વિવિધ વસ્તુ કુલ રૂ. ૧૮,૦૦૦ની ચોરી થતા આ ચોરી અંગે વિજયભાઇ રમેશભાઇ સાપરીયાઍ પોલીસમાં ફરિયાદ નોîધાવેલ છે. 

(11:31 am IST)