Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

લોધીકા તાલુકાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા લાખાભાઇ સાગઠીયા તેમજ મોહનભાઇ દાફડા

કન્‍યા કેળવણી મહોત્‍સવ-૨૦૨૨ અંર્તગત લોધીકા તાલુકામા શાળા પ્રવેશોત્‍સવની ઉજવણી.લોધીકા કુમાર કન્‍યાશાળા ચીભડા  સાંગણવા કાગશીયાળી મોટાવડા ઢોલરા નગરપીપળીયા પાભર ઇટાળા લક્ષ્મી ઇટાળા સહીતની પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્‍સવ.  ધારાસભ્‍ય શ્રી લાખાભાઇ સાગઠીયા જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા આઇપીએસ અધિકારી બ્રીજેકુમાર ઝા લોધીકા તાલુકા મામલતદાર એન.સી.જોષી મદદનીશ નિયામક રોજગાર કાર્યપાલક ઇજનેર વિદ્યુત માર્ગ અને મકાન રાજકોટ જીલ્લા પંચાયત દંડક અલ્‍પાબેન મુકેશભાઈ તોગડીયા, રાજકોટ જીલ્લા  ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, મહામંત્રી દિલીપભાઈ કુગશીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા, ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા, પંચાયત સદસ્‍ય ભરતસિંહ જાડેજા,  ચિભડા સરપંચ દિનેશભાઈ દાફડા, બીઆરસી દર્શનભાઇ તેમજ પાભર  ઇટાળા પ્રાથમિક શાળામાં સરપંચ પ્રવિણભાઇ વેકરીયા, તાલુકા ભાજપ કિશાન મોરચા પ્રમુખ પંકજભાઈ ગમઢા, સીડીપીઓ આઇસીડીએસ પાયલબેન ઓઝા તેમજ શાળાના આચાર્યો શિક્ષક ગણ વિદ્યાર્થીઓ વાલીઓ તથા ગામના આગેવાનોની ઉપસ્‍થિત ધારાસભ્‍ય શ્રી લાખાભાઇ સાગઠીયાની અધ્‍યક્ષતામાં તેમજ આઇપીએસ અધિકારી બ્રીજેકુમાર ઝા સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા, જીલ્લા પંચાયત દંડક અલ્‍પાબેન મુકેશભાઈ તોગડીયાની ઉપસ્‍થિતમા શાળા પ્રવેશોત્‍સવ ઉજવણી કન્‍યા કેળવણી મહોત્‍સવની ઉજવણી કરવામાં આવેલ છે.(તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇઃ ખીરસરા)

(10:46 am IST)