Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ભાવનગરમાં કોરોનાના ૧૫ કેસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૨૪: ભાવનગર શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે વધુ ૧૫ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં ૧૩ કેસ નોંધાયા છે .આ ૧૩ પૈકી ૯ કેસ સર .ટી.હોસ્‍પિટલ અને સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓના જ છે જયારે અન્‍ય કેસમાં ૨ સાગવાડી વિસ્‍તારના કેસ નોંધાયા છે. ભાવનગર ગ્રામ્‍ય માં આજે બે કેસ નોંધાયા છે.હવે ભાવનગર જિલ્લાના કુલ એક્‍ટિવ કેસની સંખ્‍યા ૬૦ થઈ ગઈ છે. 

(10:51 am IST)