Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ધ્રોલની ડેલ્‍ટા સ્‍કુલના વિદ્યાર્થીને રાઘવજીભાઇ પટેલના હસ્‍તે શિલ્‍ડ અર્પણ

ધ્રોલ, તા. ર૪ : ડેલ્‍ટા સાયન્‍સ સ્‍કૂલ - સોયલ નો વિદ્યાર્થી હડિયલ મેહુલ એમ.૯૯.૯૭ PR A1 ગ્રેડ સાથે સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ત્રીજો નંબર અને જામનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવતા ગુજરાત રાજ્‍યના કળષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર : અહેવાલ : સંજય ડાંગર-ધ્રોલ)

(1:46 pm IST)