Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

અમરેલીમાં રાષ્‍ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્‍વાભિમાન સંમેલન યોજાયુ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૨૪ :  અમરેલી રાષ્‍ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આયોજિત ક્ષત્રિય એકતા સ્‍વાભિમાન સંમેલન યોજવામાં આવેલ હતું. જેમાં કરણી સેના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ સુખદેવ સિંહજી ગોગામેડી/રાજ શેખાવત જી/ડી.જી.વણઝારા  પૂર્વ આઇ.પી.એસ.ઓફિસર/દિલીપભાઈ પટેલ/ મહેન્‍દ્રસિંહ રાઠોડ.વડોદરા/ લખન દરબાર વડોદરા./મૌલિક સિંહ.રાજકોટ /વિજયસિંહ ગિરસોમનાથ./ચંદુભાપરમાર રાજકોટ/વિગેરે  ઉપસ્‍થિત રહ્યા હતા   

 કરણી સેના જિલ્લા પ્રમુખ હિરેન્‍દ્રભાઈ વાળા ગજેન્‍દ્રભાઈ શેખવા/સાગરભાઇ ડાભીયા/ભુપતભાઈ વાળા માલસિકા/ટીકુ ભાઈ વરુ/જીતુભાઈ વાળા/રામકુ ભાઇ ખાચર/દાંદભાઈ વરુ કાતર/રવુભાઈ ખુમાણ/હિતેશભાઈ માંજરીયા/જીતુભાઈ વિછીયા/રણજીત ભાઈ પીપળલગ/ નરેન્‍દ્ર ભાઈ કોટીલા/સત્‍યેન્‍દ્રભાઈ ખાચર/મંગળુ ભાઈ વાળા બરવાળા/ધીરુભાઈ બસિયા/હાથી ભાઈ ધાધલ દડુભાઇ ધાધલ જીલુભાઇ ધાધલ નજુભાઈ વાળા ફકિરાભાઈ શરૂ ઉપેન્‍દ્રભાઈ વાળા/રવિભાઈ શેખવા/સુરેશભાઈ શેખવા/ મીઠાપુર જયરાજભાઇ વાળા સલાળા બિસુભાઈ વાળા ધારગણી માયાભાઈ ચાવડા કિશોરભાઈ સુરેશભાઈ પાદરગઢ મનીષભાઈ કામળિયા બગસરા કનુભાઈ વાળા અમરેલી પ્રવીણભાઈ કોટીલા લુણસાપુર વનરાજભાઈ વકીલ કનુભાઈ વાળા વીરપુર દડુભાઇ ખાસર અમરેલી અજીત ભાઈ ધાધલ  દાનુભાઈ ખુમાણ -દ્યુમન સી ખાચર જુનાગઢ સુખાભાઈ વાળા રાજકોટ જયરાજભાઇ વિકમા રૂપાવટી/જયરાજભાઈ પીપળીયા/વિજય ભાઈ ડાંગર/ દાંદ ભાઈ માસીયાળા/ કનુભાઈ વાળા સરખા/ સામતભાઈ જેબલિયા/ ધીરુભાઈ વાળા ટીબલા/જીલુભાઈ વાળા પીઠવાજાળ સુરેશભાઈ વાળા પાદરગઢ મજબૂત ભાઈ બસિયા નિર્મલભાઇ ખુમાણ રણજીતભાઈ પાડરશીંગા ધીરુભાઈ ખુમાણ પાંચ તલાવડા હકુભાઇ ચૌહાણ દિલીપભાઈ ઠાકોર નરેન્‍દ્રસિંહ પરમાર પ્રતાપસિંહ ઠાકોર સહિતના ક્ષત્રિય આગેવાનો કારડીયા રાજપુત આગેવાનો ગીરાસદાર આગેવાનો/મરાઠી આગેવાનો તેમજ તમામ ક્ષત્રિય જ્ઞાતિઓને એક તાંતણે બાંધવા માટે  આગેવાનોની ઉપસ્‍થિતિમાં મહાસંમેલન અમરેલી ખાતે યોજાયેલ હતું.

(1:43 pm IST)