Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ભૂપેન્‍દ્રભાઇ - સી.આર.પાટીલ તથા કેન્‍દ્ર અને રાજ્‍યના મંત્રીઓ હાજરી આપશે

આટકોટની આજુબાજુના રોડ રસ્‍તાની મરામત અને ડીવાઇડરોને રંગરોગાન કરવામાં આવી રહ્યાં છે.

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૨૪ : વડાપ્રધાનના આગમન સાથે રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિત કેન્‍દ્રના અને રાજ્‍યના અનેક મંત્રીઓ પણ આટકોટ આવશે.
હોસ્‍પિટલના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાથે કેન્‍દ્રના મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, પરસોત્તમભાઇ રૂપાલા, રાજ્‍યના મોટા ભાગના મંત્રીઓ, સાંસદો, સૌરાષ્‍ટ્રના ધારાસભ્‍યો પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સહિત રાજકીય આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

 

(11:03 am IST)