Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પોરબંદર કોંગ્રેસ દ્વારા વેકસીન પ્રશ્ને ઉગ્ર રજુઆત

પોરબંદર : જિલ્લામાં અપુરતા વેકસીનના મુદ્દે શહેર જીલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા જીલ્લા આરોગ્ય અધિકારીને ઉગ્ર રજુઆત કરીને લોકોને વેકસીન લેવમાં પડતી મુશ્કેલીનો ઉકેલ વહેલી તકે આવે તે માટે આવેદન રામદેવભાઇ મોઢવાડીયા, અતુલભાઇ કારિયા, ધર્મેશભાઇ પરમાર, માલદેભાઇ ઓડેદરા, દેવશીભાઇ પરમાર, વિજયભાઇ બાપોદરા, મેરૂભાઇ સિંધલ, ઠેબભાઇ ચૌહાણ, અરભમભાઇ પરમાર, ભીખુભાઇ ઢાંકેચા, દિલાવર જોખિયા, સહિતના આગેવાનો તેમજ મહિલા કોંગ્રેસના ભારતીબેન ગોહેલ તથા હંસાબેન તુંબડીયા સહિતના અન્ય મહિલા આગેવાનોએ આપ્યું હતું તે તસ્વીર.

(12:51 pm IST)