Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ગીર-સોમનાથ જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશની નિમણૂક

માહિતી મદદનીશ તરીકે ગૌરાંગભાઈ જોશી તેમજ દાસાભાઈ કોડિયાતરની નિમણૂક કરાઈ

પ્રભાસ પાટણ : ગીર સોમનાથ જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ તરીકે ગૌરાંગભાઈ જોશી તેમજ દાસાભાઈ કોડિયાતરની નિમણૂક કરવામાં આવી છે. આ તબક્કે સહાયક માહિતી નિયામક રવિભાઈ ત્રિવેદી અને ફરજ પરના તમામ કર્મચારીઓએ તેમનુ શાબ્દીક સ્વાગત કરી આવકાર્યા હતાં. માહિતી મદદનીશ તરીકેની નિમણૂક થતાં હવે ગુજરાત સરકારની પ્રચાર અને પ્રસાર સેવાઓને વધુ વેગ મળશે

   
(7:17 pm IST)