Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જામનગરમાં કુવામાંથી બાળકનો મૃતદેહ મળ્‍યો

જામનગર :.. જામનગરમાં ઘાંચીની ખડકી પાસે કુવામાંથી બાળકનો કોહવાઇ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્‍યો છે. જેથી તાત્‍કાલીક ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને કુવામાં મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડાયો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:48 pm IST)