Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જૂનાગઢ બિલ્‍ડર કન્‍સલ્‍ટન્‍ટ એસોશીએશનના પ્રમુખનું સન્‍માન

જુનાગઢ : મહાનગરના બિલ્‍ડર કન્‍સલ્‍ટન્‍ટ એસોસીએશનના પ્રમુખપદે દ્વારકેશ બિલ્‍ડર કન્‍સલ્‍ટન્‍ટ જુનાગઢના નવયુવાન કેવલ ત્રિવેદીની નિમણુંક થતા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના મિડીયા વિભાગના સંજય પંડયા, યુવા મોરચાના ઉપપ્રમુખ રૂષિકેશ મર્થક, વોર્ડ નંબર પાંચના પ્રમુખ લલીતભાઇ ત્રાંબડીયા, આઇટી સેલના શ્‍યામલ પરમાર દ્વારા સરસ્‍વતી માતાની છબી આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે દર્શનભાઇ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:53 pm IST)