Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

સાવરકુંડલા : મોંઘવારી વિરૂધ્‍ધ પદયાત્રા

સાવરકુંડલા : મોંઘવારી વિરૂધ્‍ધ આયોજિત પદયાત્રામાં દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદીન શેખ, દરિયાપુર વિધાનસભાના ચારેય મ્‍યુનિસીપલ કોર્પોરેટરો નીરવ બક્ષી, ઇમ્‍તિયાઝ શેખ, શેખ સમીરા યુસુફ, માધુરીબેન કલાપી, શાહપુરના મ્‍યુનિસીપલ કોર્પોરેટર  અકબર ભટ્ટી, પૂર્વ કોર્પોરેટર શ્રીમતી મોનાબેન ભૂપેશ પ્રજાપતિ, પૂર્વ કોર્પોરેટર શ્રીમતી ઇન્‍દીરાબેન, શાહપુર વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સઇદ શેખ, અમદાવાદ શહેર કોંગ્રેસ પૂર્વ મંત્રી જુનેદ શેખ, અમદાવાદ શહેર કોંગ્રેસ મહામંત્રી બ્રિજેશ શર્મા અને શામજીભાઇ, કિરણ સોલંકી, સુરેશભાઇ દતાણી, મિલન શાહ, મહેબુબભાઇ પઠાણ, રમેશ રાઠોડ, રાજુ સોલંકી, રાજૂ ઠાકોર, રાજુબાબા ચિશ્‍તી, આસીફ અન્‍ના, ભુરા બાપુ, બોર્ડર, સંદીપ અમીન તેમજ મોટી સંખ્‍યામાં કોંગી કાર્યકરો સહિત પ્રજાજનો જોડાયા હતાં. (તસ્‍વીર - અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:13 pm IST)