Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

લાઠીના મતીરાળા કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત

દામનગર :  લાઠી તાલુકાના મતિરાળા ખાતે કોવિડ ૧૯ સંક્રમણના વધતા  કેસો થી જિલ્લા કલેકટર દ્વારા અનેકો અંકુશ સાથે કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકેલ મતીરાળા ગામને કોવિડ ૧૯ ની ગાઈડ લાઇન પાલન કરવા આદેશ બાદ સ્થાનિક કક્ષા એ કોઈ અગવડો ન પડે તે માટે જરૂરી ચૂસના સાથે પ્રતિબંધ ના આદેશ અંગે સમીક્ષા કરી કોવિડ ૧૯ની ગાઈડ લાઇનના પાલન ની હિમાયત ઉપરાંત  સસ્પેકટેડ જણાતા કેસો અંગે તપાસ સર્વે જરૂર જણાય ટેસ્ટ કરવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સહિત  વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.

(10:56 am IST)