Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ :ગુરુદ્વારા ચોકડી પાસે બે આખલા બાખડ્યા: ત્રણ વાહનોને નુકશાન પહોચાડ્યું

આખલાઓ રસ્તામાં બાખડતા 20 મિનિટ સુધી ટ્રાફિકજામ થયો .

જામનગર શહેરના મુખ્ય માર્ગ પર રખડતા ઢોરનો આંતક યથાવત રહ્યો છે. ગુરુદ્વારા ચોકડી પાસે બે આખલા બાખડ્યા હતા. આખલાઓએ  બાખડતા બાખડતા  ત્રણ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આખલાઓને  બાખડતા  બાખડતા 20 મિનિટ સુધી ટ્રાફિકજામ થયો હતો

(12:29 am IST)