Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

જામનગર જીલ્લા પંચાયત, કારોબારી સમિતિના નવા અધ્યક્ષ પદે જે.પી. મારવિયા

જામનગરઃ રેવન્યું તથા સરકારી ક્ષેત્રનાં જાણિતા યુવા ધારાશાસ્ત્રી શ્રી જે.પી.મારવિયા (એડવોકેટ) તેઓ જામનગર જીલ્લા પંચાયત, કારોબારી સમિતિના અધ્યક્ષ પદે નિમણુંક થતા તેઓના બહોળા ચાહકવર્ગમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. તેઓએ જામનગર જીલ્લા પંચાયતમાં કારોબારી બોલાવી વિકાસના કામોને વેગ આપ્યો હતો, શ્રી જે.પી. મારવિયા (એડવોકેટ)ને શુભેચ્છા આપવા માટે મો. ૯૯૭૯૪ ૨૭૪૨૪ ઉપર સંપર્ક કરી શકાય છે.

(11:45 am IST)